Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,190 stories

મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા

સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. સરકાર દ્વારા નુકશાનને…

· 2 min read

દેશની પહેલી બુલેટ ટ્રેનનું ‘નાક લાંબુ’ હશે, કારણ પણ છે ખાસ

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન 15 મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક…

· 3 min read

પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત

પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ…

· 1 min read

UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં…

· 2 min read

આખરે 6 વર્ષ બાદ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે કરશે કામ,આ OTT પ્લેટફોર્મ પર આવશે નજર

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.કપિલ શર્માએ પોતાના ટીવી શોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે.પરંતૂ આ શો માં કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ચાહકો લાંબા સમયથી આ જોડીને એકસાથે જોવાની રાહ…

· 2 min read

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…

દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ…

· 2 min read

દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામાં નથી આવી રહી. હવે સમય આવી ગયો છે જ્યારે આપણને આત્મનિરીક્ષણ…

· 2 min read

સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર

સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કાર્ય થશે. સંસદમાં 4 ડિસેમ્બરથી…

· 2 min read

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી આ વર્ષે 716 ઘૂસણખોરો પકડાયા, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું

BSF દ્વારા ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીકથી અનેકવાર ઘૂસણખોરોને ઝડપ્યા છે ત્યારે ભારતે કુલ 716 ઘૂસણખોરોની ધરપકડ કરી છે જેમાં 112 રોહિંગ્યા અને 319 બાંગ્લાદેશી સામેલ છે. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના એક અધિકારીએ આપી હતી. BSFએ ગયા વર્ષે કુલ…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાં યોજાશે IPLની મેચો ! જાણો કેવી રીતે આ શક્ય બનશે

કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ક્રિકેટ તમામ ભારતીયોને એકબીજાની સાથે જોડે છે. જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પરિસ્થિતિ હોવા છતાં પણ આ રમતના ચાહકોની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી, છતાં જમ્મુ-કાશ્મીરમાં મોટી ટુર્નામેન્ટના આયોજન અંગે હંમેશા અસમંજસ રહેતી હતી, પણ હવે સમય…

· 5 min read