પાટણના સરસ્વતી તાલુકામાં અદ્યતન સુવિધાસભર એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં અંદાજિત રૂ. ૩.૧૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓ યુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે ભવ્ય સમારંભમાં કરવામાં આવ્યું. તેમ?...
ભારતીય વાયુ સેના થશે વધુ મજબૂત, આ દેશ પાસેથી ખરીદશે ખતરનાક 40 ફાઈટર જેટ
ભારતીય વાયુસેનાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં વાયુસેનામાં ફાઇટર જેટની સતત ઘટતી સંખ્યા પર નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જ્યારે ચીન તેની વાયુસેનાને સતત મજબૂત બનાવી રહ્યું છે...
કપડવંજ ટાઉન પોલીસ ટીમ જીલ્લા પોલીસ વડાને હસ્તે સન્માનિત
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સિનીયર સિટિઝનને “હનીટ્રેપ”માં ફસાવી અપહરણ કરી બળજબરીથી રૂ.૩,૦૦,૦૦૦/- ની રકમ પડાવી લીધેલ હોય કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડાએ અલગ-અલગ ૪ ટ?...
સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા
કાલોલ તાલુકાના સણસોલી ગામે હનુમાનજીનું અદભુત અલૌકીક મંદિર આવેલુ છે. આ મંદિરની ગાથા રોચક છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ આરામની મુદ્રામાં બિરાજમાન છે. હજારો વર્ષોથી આ મૂર્તિનો મહિમા અપરંપા?...
1 મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઈટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘ...
કર્ણાવતી ખાતે રા. સ્વ. સંઘ કાર્યાલય ખાતે સ્વ. હરીશભાઈ નાયકની શ્રદ્ધાંજલી સભા યોજાઇ
હરીશભાઈએ જે કાર્યમાં સંપૂર્ણ જીવન લગાવી દીધું એ કાર્ય નિરંતર કરવું અને વધારે ગતિથી કરવું એજ એમને સાચી શ્રદ્ધાંજલી હશે.-અતુલજી લીમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક આદરણીય હરીશભ...
ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં અંડરપાસનું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ
આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પુર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રિય મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીના કર્મચારીઓ અને ?...
ભાવનગરનું દેવનાથ મહાદેવ મંદિર એટલે મીની કેદારનાથ, જ્યાં ભક્તોની ઈચ્છાપૂર્તિ કરે છે ભોળાનાથ
જઈ શકતા નથી તે લોકો ભાવનગરના દેવનાથ મહાદેવના દર્શન કરી કેદારનાથ દર્શન કર્યાનો અહેસાસ કરે છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલું દેવનાથ મહાદેવ મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. કેદ?...
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરે છે...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...