Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

topnewschannelinindia

7,197 stories

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ₹200 કરોડના ગોટાળાના આરોપો વચ્ચે SIT તપાસ શરૂ

દેશભરના કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા અયોધ્યાના ભવ્ય રામ મંદિરને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો ચર્ચાનો વિષય બન્યા છે. દાનપેટીઓમાંથી મળતી રકમની ગણતરી અને બેન્કમાં જમા થતી રકમ વચ્ચે ગોટાળાની આશંકાઓ વ્યક્ત થતાં મામલો રાજકીય રંગ…

· 5 min read

‘યે સા* ભો$^#…’: સંજય રાઉતનો વિવાદિત વીડિયો વાયરલ, બળવાખોર સાંસદો પર ગુસ્સે થઈ બોલ્યા અપશબ્દો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલના સંકેતો વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વધુ તેજ બની છે. આ દરમિયાન બુધવારે દિલ્હીમાં યોજાયેલી શિવસેના UBTની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યસભાના સાંસદ સંજય રાઉતનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. પ્રેસ…

· 4 min read

રાંચીમાં RSS કાર્યાલય પર મધરાતે હુમલો, પેટ્રોલ બૉમ્બ ફેંકાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવતા રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ ઘટના 16 અને 17 જૂનની મધ્યરાત્રિ દરમિયાન રાંચીના નિવારણપુર…

· 4 min read

₹370ની બિરયાનીથી શરૂ થયો વિવાદ, હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે ગુરુગ્રામમાં FIR દાખલ

સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જનાર ‘₹370 બિરયાની’ મામલો હવે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં પહેલેથી જ કેસ નોંધાયા બાદ હવે ગુરુગ્રામ પોલીસે પણ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા…

· 4 min read

AMCની કડક કાર્યવાહી : અમદાવાદમાં ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ 6 હોટેલો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલનને લઈને સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નોર્થ વેસ્ટ ઝોનના ફાયર અને એસ્ટેટ વિભાગે બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં આવેલી હોટેલોનું કિચન, બિલ્ડિંગ અને ઇલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી ઓડિટ હાથ ધર્યું હતું.…

· 4 min read

સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SMC કચેરીમાં સર્ચ ઓપરેશન

ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ધમકી મળ્યા બાદ…

· 3 min read

ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી

ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ, દૂધજન્ય પદાર્થો અને પનીરના જથ્થાની સઘન તપાસ કરીને નિયમો…

· 3 min read

ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટેનો માસ્ટર પ્લાન

ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. આગામી બે દાયકાના ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને વૈશ્વિક રોકાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નીતિ રાજ્યના વિકાસ માટે એક…

· 7 min read

શિવસેના UBTમાં ફરી ભંગાણની અટકળો : 6 સાંસદો દિલ્હીમાં, શિંદે જૂથમાં જોડાવાની ચર્ચા તેજ

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત મોટા રાજકીય ભૂકંપની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)માં ફરી ભંગાણ સર્જાશે તેવી અટકળો વચ્ચે પક્ષના કેટલાક લોકસભા સાંસદો દિલ્હીમાં પહોંચ્યા હોવાના અહેવાલોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. મીડિયા રિપોર્ટ્સ…

· 4 min read

આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ વર્ષથી ગેંડા અને વાઘના શિકારનો એકપણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિને તેમણે આસામ સરકારની મજબૂત…

· 3 min read