બન્ને વિશ્વયુદ્ધમાં પણ તટસ્થ રહેલું સ્વિડન આખરે યુક્રેન હુમલા બાદ નાટોમાં સામેલ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મધ્યસ્થી બાદ આખરે તૂર્કિયે દ્વારા નાટોમાં સ્વિડનના પ્રવેશને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. યુક્રેન પર રશિયાના આક્રમણના 16 મહિના પછી નાટોના વિસ્તરણના પ્રયા?...