યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
મૉસ્કોની ઓઈલ રિફાઈનરી પર યુક્રેનનો ફરી ડ્રોન હુમલો, રશિયાના ઊર્જા માળખાને નિશાન બનાવવાની વ્યૂહરચના તેજ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગુરુવારે વહેલી સવારે યુક્રેને રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલી એક મહત્વપૂર્ણ ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો હતો. આ અઠ...
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો : 400 ડ્રોન અને 40 મિસાઈલથી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધમાકો
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન ?...
યુક્રેનમાં ફસાયેલા મોરબીના યુવાનનો બીજો વીડિયો વાયરલ, PMને મદદની કરી અપીલ
વિદેશમાં અભ્યાસના સપના લઈને જતા અનેક ભારતીય યુવાનો ઘણી વખત ફ્રોડ, કાનૂની મુશ્કેલીઓ અથવા અણધારી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ગુજરાતના મોરબીના યુવાન સાથે બન્યો છે, જ?...
રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું
મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો ર...
‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધન?...
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાં?...
યુક્રેન ક્યારેય NATOનો સભ્ય નહીં બની શકે: ટ્રમ્પની ચેતવણી, પુતિનને પણ આપી ટેરિફની ધમકી
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રે?...
પુતિન પણ યુક્રેન સાથે યુદ્ધ રોકવા તૈયાર, PM મોદી, ટ્રમ્પ સહિત વૈશ્વિક નેતાઓનો માન્યો આભાર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા તૈયારી દર્શાવી છે. તેમજ આ યુદ્ધવિરામ અને સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોમાં મદદરૂપ થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ?...
જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...