ઉમરેઠમાં ભગવાનવગા સામે ગુજરાતી સ્કૂલ પાસે આવેલ બગીચાની આસપાસ રહેતા લોકો વર્ષોથી ગંદકી અને મૃત જાનવરોના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબુર
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ભગવાન વગા સામે નગરપાલિકા હસ્તકની એક જમીન આવેલ છે. આ જમીનને કહેવામાં તો બગીચો આવે છે પણ છેલ્લા પાંચથી છ વર્ષોથી આ જગ્યામાં આજુબાજુનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગા...
ઉમરેઠમાં હાઇવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી, બધા દબાણો દૂર કરાયા
આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડ્યા અને ઉમરેઠ તાલુકા મામલતદાર પારેખની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્?...
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના ?...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહાજ ના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલ છે. મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખુબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામ...
ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટેની બનતી પાઇપ લાઈનમાં ભ્રસ્ટાચારની ગંધ
આણંદ જિલ્લાનું તાલુકા મથક છેલ્લા લાંબા સમયથી ગામની ફરતે રહેલ ખુલ્લી કાંસના ખોટા ઢાળ અને તેમાં ભરાઈ રહેતી દુષિત ગટરની ગંદકી માટે ચર્ચામાં છે. તેવામાં ગામની અંદર બની રહેલ વરસાદી પાણીના નિકાલ...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે. આ મંદિરની સંપૂર્ણ ચિંતા મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ દ્વારા કરાઈ રહી છે. આજે ત્ર?...
ઉમરેઠ નગરપાલિકા દ્વારા થામણા ચોકડીથી વારાહી દરવાજા પાસેનાં કાચા દબાણો હટાવાયા
આ અંગે ઉમરેઠ નગરપાલિકા સ્ટાફ દ્વારા આજરોજ ગંભીરતા દર્શાવીને વારાહી દરવાજા પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપરના દબાણ દુર કરાયા શાકભાજીનાં પાથરણાવાળા, ખાણીપીણીની લારીઓના કારણે મુખ્યમાર્ગ ઉ?...
ઉમરેઠમાં દસકાઓ જૂની મુતરડી તોડી નાખ્યા બાદ નવી ન બનતા વહેપારીઓ નો નગરપાલિકા પર હલ્લાબોલ
ઉમરેઠમાં કાછીયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતરડી છે જેનો ઉપીયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વહેપારીઓ અને ગ્રાહકો કરતા હતા. નગરપાલિકા દ્વારા આ મુતરડી નવી બનાવ...
ઉમરેઠમાં યોજાયો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
ભારતના પ્રધાનમંત્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે દેશના ખૂણે ખૂણે જયારે યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે આજે આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં મામલતદાર ?...
ઉમરેઠમાં નદીમાં ન્હાવાં જવા ઉપર પોલીસ તંત્ર દ્વારા લેવાયા કડક નિર્ણય
ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાં ખાડા કરી દેવતા સહેલાણીઓ અજાણતા તેમાં ડૂબી જવાના કિસ્સા વધી રહ્યા છે તો ન્હાવા જનાર ઉપર પ્રતિબંધ લદાયો તેવી રીતે ખનન માફિયા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ તેવી પ્ર?...