Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ઉમરેઠ નગરપાલિકા દ્વારા થામણા ચોકડીથી વારાહી દરવાજા પાસેનાં કાચા દબાણો હટાવાયા

ઉમરેઠ નગરપાલિકા દ્વારા થામણા ચોકડીથી વારાહી દરવાજા પાસેનાં કાચા દબાણો હટાવાયા

આ અંગે ઉમરેઠ નગરપાલિકા સ્ટાફ દ્વારા આજરોજ ગંભીરતા દર્શાવીને વારાહી દરવાજા પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપરના દબાણ દુર કરાયા

શાકભાજીનાં પાથરણાવાળા, ખાણીપીણીની લારીઓના કારણે મુખ્યમાર્ગ ઉપર ગ્રાહકો દ્વારા થાય છે આડેધડ પાર્કિંગ માટે તેના નિવારણ માટે આજરોજ ઉમરેઠ નગરપાલિકા દ્વારા આજે આ પગલા લેવાયા

આજ પ્રમાણેની ગંભીરતા દાખવીને ટ્રાફિક જામ અને તેના કારણે થતા ગંભીર અકસ્માતોને ટાળવા માટે ઉમરેઠ બસ સ્ટેન્ડ પાસેના દબાણો, ગેરકાયદેસર રીતે ખડકી દીધેલ લારીગલ્લા, ગમે ત્યાં થતું પાર્કિંગને પણ ઉમરેઠ નગરપાલિકા દ્વારા દૂર કરાશે તેવી અપેક્ષા પણ ઉમરેઠના નગરજનો રાખી રહ્યા છે.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.