ઉમરેઠમાં વધતા જતા અપરાધિક બનાવોમાં વધુ એક ગંભીર ગુનાનો થયો ઉમેરો
ઉમરેઠમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એટલી બધી અપરાધિક ઘટનાઓએ જોર પકડ્યું છે કે નગરજનો ભયમાં મુકાઈ ગયા છે. એક પછી એક ચોરીઓ થવાની અને બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ તો રોકાઈ નથી રહી ત્યાં એક વધા?...
ઉમરેઠમાં કાયદો અને વ્યવસ્થાના લીલેલીરા ઉડાવતા ચોરોએ ત્રણ મકાનના તાળા તોડ્યા
ઉમરેઠમાં એક પછી એક ચોરીઓની ઘટના વધી રહી છે અને અપરાધીઓને તો જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી. છેલ્લા ત્રણ મહિનામાં ઉપરાછપરી થયેલી ચોરીઓનો તો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં ગઈકાલ રાત્રે ફાટીપોળ પાસ...
ઉમરેઠના લીંગડા ગામમાં યોજવમાં આવ્યો મહેસુલી સેવા સેતુ કાર્યક્રમ
માનનીય કલેકટર સાહેબ શ્રી દ્વારા પ્રેરિત અને માનનીય નાયબ કલેક્ટર સાહેબ શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે મહેસુલી સેવા સેતુ યોજવામાં આવેલો હતો જેમાં પ્રજાજનોના ?...
ઉમરેઠ ખાતે ફરી એકવાર નવજાત શિશુ કાંસમાં મૃત હાલતમાં મળી આવતા નગરમાં ચકચાર
આજ રોજ ઉમરેઠ નગર ખાતે આવેલ પ્લેટિનમ પ્લાઝા પાસે કાંસમાં એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ. નગરમાં શર્મશાર કરે તેવી આ બીજી ઘટના સામે આવી છે જેને લઇને ઉમરેઠના નાગરિકોમાં ભારે ચર્ચાનો વિષય બન...
આણંદ જિલ્લા કલેકટર દ્વારા ઉમરેઠના થામણા ગામમાં ભરવામાં આવી રાત્રીસભા
ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરતી રાત્રી સભા યોજવામાં આવી. આ રાત્રી સભામાં કલેકટરશ્રી ની સાથે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, ના...
ઉમરેઠમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજી નો 267મો હવન શ્રદ્ધા અને આસ્થા સાથે થયો સંપન્ન
પૌરાણિક નગરી અને બીજી કાશી એવા ઉમરેઠ ખાતે વારાહી માતાજીનો ૨૬૭મો ઐતિહાસિક હવન આસો સુદ નોમની રાત્રે દુરદૂરથી આવેલ ભક્તો વચ્ચે સંપન્ન થયો. શ્રી વારાહી માતાજીનો આ હવન ૧૯ કવચના ચંડીપાઠનાં હોમ સ?...
ઉમરેઠ બ્રહ્માકુમારીઝ સેંટરમાં નાના બાળકો વચ્ચે ઉજવાયો રક્ષાબંધન પર્વ
ઉમરેઠમાં બ્રહ્માકુમારીઝ સેંટરમાં નાના બાળકોના ટ્યુશન ક્લાસ ચલાવતા ધરા મેડમ દ્વારા ટ્યુશનમાં આવતા દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે રક્ષાબંધન પર્વ આયોજિત થયો. આ રક્ષાબંધન ઉત્સવમા?...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
ઉમરેઠમાં રેતીના વહેપારી મહેબૂબ ભાઈને ગંભીર રીતે મારવામાં આવતા 108 એમ્બયુલેન્સ દ્વારા હોસ્પીટલ ખસેડાયા
ઉમરેઠમાં ગઝલ ટ્રાન્સપોર્ટ નામથી મહેબૂબ ભાઈ રેતીનો વ્યવસાય કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આજે સવારે તેઓ પોતાનાં દીકરા સાથે વ્યવસાયની જગ્યાએ બેઠા હતાં ત્યારે સેલાભાઈ ભરવાડ ત્યાં આવી ચડ્ય?...
આજે આંઠ ઓગસ્ટ એટલે મહા ગુજરાત ચળવળમાં શહીદ થયેલા ઉમરેઠના પનોતા પુત્ર સ્વ. સુરેશભાઈ ભટ્ટનો બલિદાન દિવસ
ઐતિહાસિક મહા ગુજરાત ચળવળમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનાર પેઢી અને યુવાનોને સ્વ.સુરેશભ?...