Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

ઉમરેઠના લીંગડા ગામમાં યોજવમાં આવ્યો મહેસુલી સેવા સેતુ કાર્યક્રમ

ઉમરેઠના લીંગડા ગામમાં યોજવમાં આવ્યો મહેસુલી સેવા સેતુ કાર્યક્રમ

માનનીય કલેકટર સાહેબ શ્રી દ્વારા પ્રેરિત અને માનનીય નાયબ કલેક્ટર સાહેબ શ્રી આણંદના માર્ગદર્શન હેઠળ આજરોજ ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે મહેસુલી સેવા સેતુ યોજવામાં આવેલો હતો જેમાં પ્રજાજનોના ક્ષતિ સુધારા વારસાઈ રેશનકાર્ડ નું ઈ કેવાયસી તથા 70 વર્ષ ઉપરના વૃદ્ધોનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું તેમજ પીએમ કિસાન યોજના અને ફાર્મર રજીસ્ટ્રેશન લિંગડા ગામમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ થામણા પરવટા આશીપુરા ઊંટ ખરી ફતેપુરા જાખલા અને લિંગડા ગામ જનોને આ આ મહેસુલી સેવા સેતુ નો લાભ મહત્તમ સંખ્યામાં લેવા હાજર સો ગ્રામજનોને મામલતદાર શ્રી નિમેષ પારેખ દ્વારા અપીલ કરવામાં આવી આ મહેસુલી સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સામાજિક ન્યાય અધિકારીતાના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ તેમજ સરપંચ શ્રી લિંગડા ઝાખલા અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.