ઉમરેઠ નગરમાં ઝાડા-ઉલ્ટીનાં દર્દીઓમાં એકાએક વધારો થતા ચિંતાનો વિષય
ઉમરેઠમાં ૧૦૦ થી વધુ વ્યક્તિઓ ઝાડા ઉલ્ટીની તકલીફથી પીડાતા સરકારી આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાયું. ઉમરેઠ નગરનાં વિવિધ વિસ્તારોમાંથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા સર્જાઈ આરોગ્યલક્ષી મુશ્ક...
ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટેની અઠવાડિયા પહેલા જ કરાયેલ નવી પાઇપ કાંસનાં ઢાકણા તૂટીને ભુક્કો
તાલુકા મથક ઉમરેઠમાં શ્રી મેલડી માતાજીના મંદિથી શ્રી ગોપાલ લાલજી મંદિર થામણા ચોકડી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ આરસીસી પાઇપ કાંસનું કામ હજુ અઠવાડિયા પહેલા જ પૂરું થયું છે ?...
એસટી બસમાં ચઢવા જતી વિદ્યાર્થીની ડ્રાઇવરની ભૂલથી રોડ પર પટકાઈ
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં લાલ દરવાજા હાઇવે પર એસટી બસ સ્ટોપજ છે અને ત્યાં બસ સ્ટેન્ડ પણ બનેલ છે. આ સ્ટોપજથી ખુબ મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ દૈનિક એસટી બસમાં મુસાફરી કરતા હોય છ...
ગુરુ પૂર્ણિમાં ઉપલક્ષ્યમાં શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ ખાતે યોજાયો ગુરુ પૂજન ઉત્સવ
આજરોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર વર્ષની જેમ ગાયત્રી પરિવારના ભક્તો દ્વારા શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠમાં ગુરુ પૂજનનો ઉત્સવ થવા પામ્યો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ભક્તોએ પંચોપચાર ...
ઉમરેઠમાં ભગવાનવગા સામે ગુજરાતી સ્કૂલ પાસે આવેલ બગીચાની આસપાસ રહેતા લોકો વર્ષોથી ગંદકી અને મૃત જાનવરોના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબુર
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ભગવાન વગા સામે નગરપાલિકા હસ્તકની એક જમીન આવેલ છે. આ જમીનને કહેવામાં તો બગીચો આવે છે પણ છેલ્લા પાંચથી છ વર્ષોથી આ જગ્યામાં આજુબાજુનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગા...
ઉમરેઠમાં હાઇવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી, બધા દબાણો દૂર કરાયા
આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડ્યા અને ઉમરેઠ તાલુકા મામલતદાર પારેખની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્?...
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના ?...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહાજ ના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલ છે. મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખુબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામ...
ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટેની બનતી પાઇપ લાઈનમાં ભ્રસ્ટાચારની ગંધ
આણંદ જિલ્લાનું તાલુકા મથક છેલ્લા લાંબા સમયથી ગામની ફરતે રહેલ ખુલ્લી કાંસના ખોટા ઢાળ અને તેમાં ભરાઈ રહેતી દુષિત ગટરની ગંદકી માટે ચર્ચામાં છે. તેવામાં ગામની અંદર બની રહેલ વરસાદી પાણીના નિકાલ...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે. આ મંદિરની સંપૂર્ણ ચિંતા મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ દ્વારા કરાઈ રહી છે. આજે ત્ર?...