ઉમરેઠમાં હાઇવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી, બધા દબાણો દૂર કરાયા
આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરાડ્યા અને ઉમરેઠ તાલુકા મામલતદાર પારેખની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્?...
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના ?...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહાજ ના નવા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં સદીઓ જૂનું પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિર આવેલ છે. મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ અને ભક્તો દ્વારા આ પુરાતન મંદિર ખુબ ભવ્ય સ્વરૂપે નવું બનાવવામ...
ઉમરેઠમાં વરસાદી પાણીના નિકાલ માટેની બનતી પાઇપ લાઈનમાં ભ્રસ્ટાચારની ગંધ
આણંદ જિલ્લાનું તાલુકા મથક છેલ્લા લાંબા સમયથી ગામની ફરતે રહેલ ખુલ્લી કાંસના ખોટા ઢાળ અને તેમાં ભરાઈ રહેતી દુષિત ગટરની ગંદકી માટે ચર્ચામાં છે. તેવામાં ગામની અંદર બની રહેલ વરસાદી પાણીના નિકાલ...
ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે. આ મંદિરની સંપૂર્ણ ચિંતા મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ દ્વારા કરાઈ રહી છે. આજે ત્ર?...
ઉમરેઠ નગરપાલિકા દ્વારા થામણા ચોકડીથી વારાહી દરવાજા પાસેનાં કાચા દબાણો હટાવાયા
આ અંગે ઉમરેઠ નગરપાલિકા સ્ટાફ દ્વારા આજરોજ ગંભીરતા દર્શાવીને વારાહી દરવાજા પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપરના દબાણ દુર કરાયા શાકભાજીનાં પાથરણાવાળા, ખાણીપીણીની લારીઓના કારણે મુખ્યમાર્ગ ઉ?...
ઉમરેઠમાં દસકાઓ જૂની મુતરડી તોડી નાખ્યા બાદ નવી ન બનતા વહેપારીઓ નો નગરપાલિકા પર હલ્લાબોલ
ઉમરેઠમાં કાછીયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતરડી છે જેનો ઉપીયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વહેપારીઓ અને ગ્રાહકો કરતા હતા. નગરપાલિકા દ્વારા આ મુતરડી નવી બનાવ...
બ્રહ્માકુમારીઝ સેંટર ઉમરેઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંગીત યોગાસન
આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે બ્રહ્માકુમારીઝ સેંટરમાં આજે ઉજવાયો 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'. આ કાર્યક્રમમાં યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદી દ્વારા મોટી સંખ્યામાં નગરજનોને સંગીત સાથે યોગાસન તથા ધ્યા?...
ઉમરેઠમાં ઢાળ વગરના વરસાદી પાણીની ખુલ્લી કાંસમાં વર્ષોથી ભરાઈ રહેતું ગટરનું દુષિત પાણી : જિલ્લા પેટા કાંસ વિભાગને રજુવાત કરતા મળે છે ઉદ્ધત જવાબ
આણંદ જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ લાગે છે કુંભકર્ણની નિંદ્રામાં સૂતો છે તો જ તાલુકા મથક ઉમરેઠના રહીશોના સ્વાસ્થ્ય બગાડનાર આ વિષયે વર્ષોથી મૌન થઈને બેઠા છે છ?...
ઉમરેઠ થામણા ચોકડી પાસે બાઈક અને કન્ટેનર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
આજરોજ ચુણેલ ગામનો એક પરિવાર બાઈક નંબર GJ06EB427 લઈને ભાણાના જન્મદિવસ પ્રસંગે ઉમરેઠ આવ્યો હતો. તે દરમિયાન થામણા ચાર રસ્તા પાસે આ બાઈક સવાર પરિવારને એક કન્ટેનર નંબર HR47D5109 એ અડફેટમાં લેતા ગંભીર અકસ્મા?...