ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમ?...
29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ પ્...
અમિત શાહે ઝારખંડમાં કહ્યું, ’81માંથી 52 વિધાનસભા બેઠકો વધી, તેથી ભાજપની સરકાર બનશે’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે છે. રાંચીમાં બીજેપી વર્કિંગ કમિટીની બેઠકમાં અમિત શાહે રાજ્યના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભા...
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માન?...
નવા કાયદામાં FIRની નોંધણીના 3 વર્ષમાં ન્યાય મળશે : અમિત શાહ
નવા ફોજદારી કાયદાનો અમલ થઈ ચૂક્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, હવે તમામ કેસમાં FIRની નોંધણીના ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટના સ્તરે ચુકાદો આવશે. તેમણે સોમવારે કહ્યું ...
રાજનીતિમાંથી બ્રેક લીધા બાદ ગૌતમ ગંભીરની અમિત શાહ સાથેની પ્રથમ મુલાકાત, કંઇ નવાજૂનીના એંધાણ!
એક તરફ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ યોજાવવાનો છે ત્યારે ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગંભીર 2019ની લોકસભાની ...
આતંકવાદની ખેર નથી…કાશ્મીર માટે અમિત શાહે બનાવ્યો નક્કર પ્લાન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ-કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમાં અમરનાથની આગામી વાર્ષિક તીર્થયાત્રા માટેની સુરક્ષા વ્યવસ્થા અને ‘તાજેતરના આતં?...
કેન્દ્રમાં સરકાર બનતા જ CM યોગીએ કરી શાહ, રાજનાથ સિંહ અને ગડકરી સાથે મુલાકાત, હવે PM મોદી
લોકસભાની ચૂંટણીમાં જીત બાદ ગઇકાલે PM મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે PM મોદીના શપથ ગ્રહણ કર્યા બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. UPમાં લોકસભા ચૂંટણ...
ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી થઈ વિક્રમી જીત
ગુજરાતની ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. આ બેઠક ભાજપની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. અડવાણી આ સીટ પરથી 6 વખત ચૂંટણી જી?...