વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત સુધી ચાલી, ઉમેદવારોના પ્રથમ લિસ્ટની થઈ શકે છે જાહેરાત
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી રહી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય સામેલ થયા. એવું માનવામાં આ?...
‘આવનારા વર્ષો માટે 22 જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની જશે’, અમિત શાહે પુન: રામ મંદિરને યાદ કર્યું
લોકસભામાં આજે બજેટ સત્રના અંતિમ દિવસે રામ મંદિર પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, આજે હું આ ગૃહની સામે મારી લાગણીઓ અને દેશના લોકોનો અવ?...
‘કોઈની નાગરિકતા નહીં છીનવાય, લોકસભા ચૂંટણી પહેલાં લાગુ થશે CAA’, ગૃહમંત્રીનું મોટું એલાન
લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, 'નાગરિકતા સંશોધન કાયદો (CAA) ચૂંટણી પહે...
બિહારમાં રાજકીય ખળભળાટ વચ્ચે ચિરાગ પાસવાને ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, કહી આ મોટી વાત
બિહારના સીએમ નીતિશ કુમાર અને આરજેડી વચ્ચેના મતભેદને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને દિલ્હીમાં ગૃહમંત?...
હું સદાય તેમનો આભારી રહીશ’, કોણ હતા કર્પૂરી ઠાકુર? જેમના વિશે PM મોદીએ લખ્યો લેખ
PM નરેન્દ્ર મોદીની કલમે... બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુરની આજે 100મી જન્મજયંતિ છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે, કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્નથી સન્...
‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર’ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ, ગૃહમંત્રીએ કર્યું એલાન, જાણો શું આપ્યું કારણ
કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન (Masarat Alam faction) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે...
સગીરા પર રેપ કરનારને ફાંસી, દેશમાં બન્યો નવો કાયદો, ત્રણ બિલને રાષ્ટ્રપતિએ આપી લીલીઝંડી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારત?...
આણંદમાં સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો
નવપદવી ધારકો જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ...