સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ CM યોગીની યુપીમાં કડક સૂચનાઓ, ઢાબા-રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો અંગે જારી કરી માર્ગદર્શિકા
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. આ દરમિયાન યુપીની યોગી સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ યોગીએ કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પ?...
કુશીનગરમાં નકલી ચલણની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, SP નેતા રફી ખાન સહિત 10ની ધરપકડ
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનું આખું કારખાનું ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડ?...
પાસપોર્ટ બનાવવા હવે વારંવાર પાસપોર્ટ ઓફિસના નહીં ખાવા પડે ધક્કા, જાણો માહિતી
તમારે હવે પાસપોર્ટ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. પાસપોર્ટ ઓફિસમાં અનેક વખત જવા છતાં પાસપોર્ટ સરળતાથી મળતો નથી. જો કે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં હવે પાસપોર્ટ બનાવવાનું સરળ બન?...
ભારત સેમિકન્ડક્ટરના સેક્ટરમાં ગ્લોબલ લીડર બનશે, PM મોદી ગ્રેટર નોઈડામાં નાખશે પાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર એટલે કે આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે....
લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ, 1.5 કિ.મી. વિસ્તાર ખાલી કરાવાયો
લખનૌ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયો એક્ટિવ દવા લીક થઈ ગઈ. સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતાં જ હડકંપ મચી ગયો. એનડીઆરએફ, એસડીઆરએફને માહિતી આપવામાં આવી. એરિયાને ખાલી કરાવવામાં આવ્યો...
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ બિલ પાસ, જામીન મેળવવા માટે લાગુ કરી આ શરતો
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે લવ જેહાદ (સુધારા) બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું. આમાં, જ્યારે પહેલાથી નિર્ધારિત ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે, ત્યારે નવા ગુનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્ય...
કાવડ યાત્રા: નેમ પ્લેટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં UP સરકારનો જવાબ, આજે સુનાવણી
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો, ત્યારબાદ યોગી ?...
નાસભાગમાં ત્રણ બાળકો સહિત 30થી વધુ લોકોના નિધન: યુપીમાં ભોલે બાબા સત્સંગમાં મોટી દુર્ઘટના
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ભોલે બાબા સત્સંગમાં નાસભાગ મચી જવાને કારણે મોટો અકસ્માત થયો હતો. સત્સંગમાં ભાગ લેવા આવેલા 30થી વધુ લોકો નાસભાગમાં મૃત્યુ ...
અયોધ્યામાં રૂ.650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવાશે
ઉત્તરપ્રદેશ સરકારની કેબિનેટે અયોધ્યામાં રૂપિયા 650 કરોડના ખર્ચે ‘મંદિરોનું સંગ્રહાલય’ બનાવવા માટેના ટાટા સન્સના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે જાણકારી આપતી વખતે પ્રવાસન મંત્રી જ?...