ઉત્તરકાશીમાં પ્રવાસીઓ માટે ટ્રેકિંગ એડવેન્ચરની મજા બની સજા: 9 ટ્રેકર્સના મોત, 13 લોકોનું કરાયું રેસ્ક્યુ
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતાલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુ?...
ટનલમાંથી સુરક્ષિત બહાર કઢાયેલા શ્રમિકો સાથે PM મોદીએ કરી ટેલિફોનિક વાત, કહ્યું- આ સફળતા ભાવુક કરનારી
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા. દેશભરના લોકોએ રેસ્ક્યુ ટીમની સરાહના કરી હતી. રેસ્ક્યુ ટીમની સખત મહેનત અને ઈશ્વર પ્રત્યેની આસ્થ?...
સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ, પરિવારજનો પણ હાજર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં જ બહાર આવશે. NDRF-SDRF, ઉત્તારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ?...
ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર મ?...
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને ...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...
શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશ?...
ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્ક...
મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી
ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલ...