તાપી જિલ્લાના વાલોડ ખાતે 225મી પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
કરોડો ભાવિક ભક્તોના હૃદયમાં વસતા વીરપુરના ભક્ત સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની ઉજવણી વાલોડ ખાતે આવેલ મંદિરે ખુબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.. અંબાજી શેરીમાં આવેલ મંદ...
વાલોડના ગણેશજી મંદિરે એકલ અભિયાન સમિતિ ગુજરાત સંભાગ અને એકલ અભિયાન સમિતિ વાલોડ આયોજિત શ્રી રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું..
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઐતિહાસિક રિદ્ધિ સિદ્ધિ ગણેશજી ના મંદિરના સાનિધ્યમાં શ્રી રામકથા યોજાય હતી.. એકલ અભિયાન અંતર્ગત શ્રી હરિ કથાકાર પ્રસાર ગુજરાત સંભાગ અંતર્ગત શ?...
વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું
વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા...
શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા
ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ...
વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન
ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા. વાલોડ ચા?...
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપ...
વાલોડ તાલુકાની જનતા દ્વારા બસ રોકો આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આજરોજ વાલોડ ખાતે વાલોડ તાલુકાના વેડછી , અંબાચ, દેગામા , રૂપવાળા, ખાનપુર જેવા ગામોના વિદ્યાર્થીઓ તથા નોકરીયાત વર્ગ ને રોજે રોજ બહારગામ જવું પડતું હોય અને આ રૂટોની બસો કોરોના કાળ દરમિયાન થી બંધ ...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવેલ રેલ્વે અંડર પાસ માં પાણી ભરાતા લોકો ને મૂશ્કેલી..
તાપી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. વાલોડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાલોડ તાલુકાના કહેર ગામે નવો બનાવવામાં આવેલ રેલવે અંડર પાસ રસ્...