હવે વધુ રાહ જોવી નહિ પડે, આ દિવસથી મુસાફરો વંદે ભારત સ્લીપર કોચનો આનંદ ઉઠાવી શકશે
લાંબા અંતરની મુસાફરીને આરામદાયક બનાવવા માટે ભારતીય રેલ્વે સતત સુવિધાઓમાં વધારો કરી રહી છે. રેલવે હવે હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતમાં સ્લીપર કોચ લઈને આવી જઈ રહી છે. વંદે ભારતની સફળ ટ્રાયલ બાદ તે...