ભાજપે નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની જાહેરાત કરી, ગુજરાતમાંથી કોઈને સ્થાન ન મળ્યુ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પદાધિકારીઓ ના નામ જાહેર કર્યા છે. જેમા 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીની જાહેરાત કરવામાં આવ?...