વિશાખાપટ્ટનમમાં નેવી અધિકારી દ્વારા યુવતીની હત્યા, શરીરના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય નેવી ટેકનિશિયનને 29 વર્ષીય યુવતીની હત્યા કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને ?...