રશિયા નાટો સંઘર્ષ ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક જ ડગલું દૂર હશે : પુતિન
રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને સોમવારે પશ્ચિમને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું હતું કે, રશિયા અને યુએસનાં નેતૃત્વ નીચેના નાટો દળો વચ્ચેનો સંઘર્ષ પૃથ્વી પરના ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક જ ?...
રશિયામાં આજથી રાષ્ટ્રપતિ ચૂંટણી, પુટિનની સામે ત્રણ ઉમેદવારો, ત્રણેય તેમના સમર્થક
રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ રહી છે. આ પ્રથમ વખત છે કે રશિયામાં એક દિવસને બદલે ત્રણ દિવસ માટે ચૂંટણી યોજાશે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ રશિયન નાગરિક જે કોઈપણ ગુનાહિત કેસમાં જેલની સ...
PM મોદીનું પુતિન માન્યા! ભારતે રોકાવ્યો યુક્રેન પર રશિયાનો પરમાણુ હુમલો, અમેરિકી રિપોર્ટમાં ઘટસ્ફોટ
અમેરિકન અધિકારીઓના હવાલાથી એક જાણીતી ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ 2022માં યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની યોજના ભારતના કારણે રદ કરી દીધી હતી. જ્યારે રશિયન સેનાને એક પ...
૭૧ વર્ષના પુતિનનું ૩૨ વર્ષ નાની યુવતી સાથે અફેર
યુદ્ધના કારણે છેલ્લા બે વર્ષથી આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન પોતાના નવા પ્રેમ પ્રકરણના કારણે ન્યૂઝમાં છે. બ્રિટીશ મીડિયાએ યૂક્રેનના હવાલાથી એ...
એસ.જયશંકરે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ ગુજરાતમાં રશિયન પ્રતિનિધિત્વની આશા વ્યક્ત કરી
વિદશ મંત્રી જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્...
‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્?...
રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ બે વર્ષ વીતી ગયા છે. બંનેમાંથી કોઈ દેશ હાર સ્વીકારવા તૈયાર નથી. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધની શરૂઆત?...
પુતિનના પ્રખર ટીકાકાર અને વિરોધ પક્ષના નેતા એલેકસી નવલની રશિયાની જેલમાંથી ગાયબ
રશિયન રાષ્ટ્રપતિના પ્રખર ટીકાકાર અને વિપક્ષી નેતા એલેક્સી નવલની જેલમાંથી ગાયબ થઈ ગયા હોવાની ખબરે રશિયામાં ખળભળાટ મચાવ્યો છે. એલેક્સીના પ્રવક્તાના કહેવા પ્રમાણે અમારા વકીલોએ એક સપ્તાહથ?...
રશિયાના પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીની ફરી પ્રશંસા કરી કહ્યું: રાષ્ટ્રહિત અંગે નિર્ણય લેવામાં તેમને કોઈ રોકી શકે તેમ નથી
રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતના લોકોનાં હિતો માટે તેઓ કાર્ય કરી રહ્યા છે. તે માટે તેઓ જે કોઈ નિર્ણય લે ...
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપ?...