પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
પોલેન્ડમાં PM મોદીએ કહ્યું- યુક્રેન અને પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચિંતાનો વિષય છે, અમે મંત્રણાના પક્ષમાં છીએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુરુવારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે બન્ને નેતાઓએ ચર્ચા કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, પોલેન્...
G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું: યુદ્ધવિરામનું સ્વાગત
દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટ?...
ઈઝરાયેલમાં ફસાયા 18 હજાર ભારતીયો.
ભારતે સૌપ્રથમ તેના નાગરિકો અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. તે પછી, બુધવારે રાત્રે, વિદેશ મંત્રી એસ જયશંકરે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલથી પાછા ફરવા ઈચ્છત?...
હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો!
પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થઈ રહેલુ યુદ્ધ ક્યારે અટકશે તે કોઈ જાણતુ નથી. તમને જણાવી દઈએ કે આજે આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હમાસ સતત ઈઝરાયલ પર પ્રહાર કરી રહ્યું છે અને ઈઝરાયલ પણ તેનો વ?...