2010 પછી ઈશ્યૂ કરાયેલા 5 લાખ OBC સર્ટિફિકેટ રદ, કલકત્તા હાઇકોર્ટનો મોટો ચુકાદો
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. માહિતી અનુસાર 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટે ચુકાદામાં ...
‘હવે કાશ્મીરમાં શાંતિ આવી, તો PoKમાં….’, બંગાળથી અમિત શાહ ના મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. PoKમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, PoK ભારતનો એક ભાગ છે અને ?...
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ
સરકારી સ્કૂલ શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે 24 હજાર ભરતી જ રદ કરી દીધી છે. આ તમામ ભરતી મ?...
‘POK અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે’ રાજનાથ સિંહના પાકિસ્તાન પર આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે PoK ભારતનો હતું, છે અને હંમેશા રહેશે. લોકસભાની ચૂંટણી મા...
અત્યાર સુધીમાં સૌથી વધુ 53.04% મતદાન ત્રિપુરામાં, સૌથી ઓછું અહીં
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બ...
અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં, જાણો 21 રાજ્યોની સ્થિતિ
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા 2024ની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બ...
બીજા તબક્કામાં 12 રાજ્યોની 89 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ
ભારતમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.19 એપ્રિલથી પ્રથમ તબક્કાની ચૂંટણી શરુ થશે. બીજા તબક્કામાં ચૂંટણી 12 રાજ્યોમાં યોજાવાની છે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાવ?...
પં.બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં કલેકટરને આજે આવેદનપત્ર અપાયું
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના સાગરીતો દ્વારા મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં આજે સામાજિક સમરસતા મંચ,ગાંધીનગરના હોદેદારો- કાર્યકર્તાઓ દ્વારા ગ?...
સામાજિક સમરસતા મંચ દ્વારા સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચાર, બળાત્કાર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
'સામાજિક સમરસતા મંચ' દ્વારા આજ દિનાંક ૦૭/૦૩/૨૦૨૪ સવારે ૧૧:૩૦ વાગ્યે, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને ?...
દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો, પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી, જુઓ વીડિયો
દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો આજે એટલે કે બુધવારે મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટ?...