ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફ...