મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ
જિલ્લામાં જન આરોગ્યના રક્ષણ અને લોકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ અને આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં GBS (Guillain-Barré Syndrome)ના...