ગાઝામાં ભયંકર ભૂખમરો હોવાનો હમાસનો દાવો, ઇઝરાયેલે પાડ્યો ફોડ – ‘સંયુક્ત રાષ્ટ્રે રોકી રાખી છે સહાય’
ગાઝા પટ્ટીમાં હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન માનવીય સંકટને લઈને વિવાદ વધતો ગયો છે. તાજેતરમાં હમાસે દાવો કર્યો હતો કે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ વિકટ બની ગઈ છે અને એ માટે ઇ...