કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર
પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાન...