દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ
સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્ય...