ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પ?...
ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર ભુવનની ૪૬ દુકાનો મુદ્દે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં વેપારીઓનું હિત સચવાયું
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે બુધવારે હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
ખેડા જિલ્લામાં લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદમાં ઝડપાયેલા ૯૧.૫૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
ખેડા જિલ્લાના લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ ગુનાઓમાં ઝડપાયેલા રૂ.૯૧,૫૭,૭૯૧ની કિંમતની વિદેશી દારૂની ૪૧,૧૪૫ બોટલો જપ્ત કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર...
નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના ?...
નડિયાદ કમલમ ખાતે અમુલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : જિલ્લા ભાજપ પ્રમુખનું મહત્વનું નિવેદન
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે. ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ?...
ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
ખેડા જિલ્લાના વડતાલ મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતીના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌપૂજન કરાયું
તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજ...
ખેડા જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં કઠલાલ માં ટાઇ પડતા ચિઠ્ઠી માં ભાજપ ના ગોપાલભાઈ સોલંકી જીત્યા
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ. ચૂંટણીમાં સમાન મત મળતા ?...