સુપ્રીમ કોર્ટે છુટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી
મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને ?...