અકાલ તખ્તે CM ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા, રાજીનામાની માંગ ઉઠી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે મોટો વિવાદ ઊભો થયો છે. શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ગણાતી અકાલ તખ્તે તેમને ‘ગુરુ દોખી’ (ગુરુઓનો અપમાન કરનાર) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા છે. સોમવ?...