માત્ર અમદાવાદ-મુંબઇ જ નહીં, રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે બુલેટ ટ્રેન યોજના !
ભારતના પહેલાના અને મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ — મુંબઈથી અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ કોરિડોર — હવે પોતાના આરંભિક રૂટથી આગળ વધીને દેશની રાજધાની દિલ્હી સુધી લંબાવવાની તૈયારીમાં ?...