પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી
કહેવત છે — "દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે." આ કહેવત હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની સરકાર અને પૂરપીડિતોના મનમાં ચોક્કસ ગૂંજતી હશે, કારણ કે 'દિતવાહ' વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને ...