ઓક્ટોબર-ડિસેમ્બરમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ 5.6 ટકા ઘટીને 10.9 અબજ ડોલર રહ્યું
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૫ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ વાર્ષિક ધોરણે ૫.૬ ટકા ઘટીને ૧૦.૯ અબજ ડોલર થયું છે તેમ સરકારી ડે...