પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ
પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. સંતો, ધર્માચાર્યો સાથે મહંત ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે. તીર્થક્ષેત્ર પ્રયાગમાં ?...