બળાત્કારના ગુનામાં ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડતી આંકલાવ પોલીસ
આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી વિજય અર્જુનભાઇ ચાવડા રહે.નવાપુરા તા.આંક્લાવ વાળાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી તેના ઘરે તથા ઘરની સામે આવેલ બંધ પેટ્રોલપંપે લ?...
શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું
ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર બહેનોને હિન્દુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહ...
દરગાહ ખાતે માનસિક બીમારી દૂર કરવા આવેલી યુવતીની બહેન પર બળાત્કાર
ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી દરગાહના મુજાવરે બીમારી દૂર કરવાના બહાને યુવતીને રૃમમાં રાખી લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મુંજાવર લગ્નની વાતથી ?...