Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

ભારત

2,434 stories

‘ધર્મના પ્રચારની આઝાદી, પરંતુ બળજબરી કે લાલચથી ધર્માંતરણ નહીં’ : ગુજરાત હાઇકોર્ટે કેસ રદ કરવાની અરજી ફગાવી

ગુજરાત હાઇકોર્ટે આણંદ જિલ્લામાં ASHA વર્કરો પર ઈસાઈ ધર્મ સ્વીકારવા માટે કથિત રીતે દબાણ કરવાના કેસમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણની કલમ 25 હેઠળ દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે, પરંતુ…

· 8 min read

જંતર-મંતર પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, પેટ્રોલ બોમ્બ સાથે 9 ઝડપાયા; ISI કનેક્શન ખુલ્યું

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે ચલાવવામાં આવી રહેલા આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, આ કેસમાં 2 અલગ-અલગ ગેંગ સાથે જોડાયેલા કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4…

· 3 min read

પોરબંદરમાં ‘સતાર મૌલાના’ સામે મુસ્લિમ સમાજે નોંધાવી FIR, મજહબી લાગણી દુભાવવાનો આરોપ

પોરબંદર શહેરમાં એક મજહબી કાર્યક્રમ દરમિયાન સૈયદ જમાત, મોહરમ અને તાજિયા અંગે કથિત રીતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે ‘સતાર મૌલાના’ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે તેમના ભાષણથી મજહબી લાગણી દુભાઈ હતી…

· 4 min read

પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા

ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકોને વેરિફિકેશનના નામે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા…

· 4 min read

આદિવાસી દર્દીઓને સરકારની ‘સંજીવની’ ભેટ : ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. 3 લાખ સુધીની વધારાની સહાય

ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક સર્જરી માટે મા-આયુષ્માન અથવા PMJAY કાર્ડની મર્યાદા ઉપરાંત મહત્તમ રૂ.…

· 4 min read

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો

પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં સંગઠન અને તેની સાથે સંકળાયેલા 30થી વધુ લોકો પાકિસ્તાનના…

· 5 min read

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે રેલ નેટવર્ક મજબૂત કરશે ભારત, રૂ. 45 હજાર કરોડના રોકાણની યોજના

ભારત ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વ્યૂહાત્મક સરહદી વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે આશરે રૂ. 45,000 કરોડના વિશાળ રોકાણની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર આગામી 18થી 24 મહિનામાં નવા રેલવે ટ્રેક, બ્રિજ, ટનલ, સ્ટેશન, પ્લેટફોર્મ અને વર્તમાન…

· 8 min read

ભારતે જુલાઈમાં પ્રતિદિન 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું, રશિયા રહ્યો સૌથી મોટો સપ્લાયર

અમેરિકા દ્વારા રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે કડક ટેરિફ લાદવાની ચેતવણી વચ્ચે ભારતે જુલાઈ 2026માં રશિયા પાસેથી વિક્રમજનક માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે. શિપ-ટ્રેકિંગ અને કોમોડિટી એનાલિટિક્સ કંપનીના પ્રારંભિક આંકડા પ્રમાણે જુલાઈમાં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાત પ્રતિદિન આશરે…

· 7 min read

અમદાવાદમાં ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ જમીન કૌભાંડ, પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટની ધરપકડ

અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી ઓએસીસ સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં વિવેકાનંદનગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્લબના પૂર્વ પ્રમુખ હિતેશ ભટ્ટ પર બોગસ દસ્તાવેજો અને ખોટી પાવર ઓફ એટર્નીના આધારે કિંમતી જમીન હડપ કરવાનો ગંભીર…

· 5 min read

CJI સૂર્યકાન્તનો સ્પષ્ટ સંદેશ : વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનની આડમાં ગુનેગારોને બચાવ નહીં

જંતર-મંતરથી શરૂ થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે જણાવ્યું કે અગાઉના આદેશમાં વપરાયેલો ‘ગુનાઈત ઇતિહાસ’ અથવા ‘Criminal Antecedents’ શબ્દ…

· 6 min read