Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

ભારત

2,438 stories

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા થતી પૂજન આરાધના

પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ઈશ્વરિયા ગામમાં ભાવિક મહિલાઓ દ્વારા પૂજન આરાધના થતી રહી છે. શિવમંદિર પરિસરમાં કાંઠાગોરની આરતી વંદના થઈ રહેલી છે. આપણાં શાસ્ત્રો સાથે સંસ્કૃતિ અને ભક્તિભાવ જોડાયેલ છે. સનાતન હિન્દુ શાસ્ત્ર પંચાંગ અનુસાર દર ત્રણ વર્ષે આવતો અધિક…

· 2 min read

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે નક્કી કરાયેલા સમય કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયથી રાજ્યના લાખો…

· 3 min read

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના પગલે અસરગ્રસ્ત રહીશોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મામલાની…

· 4 min read

ખેડાના માતર GIDCમાં દુકાન પર થયેલી બોલાચાલી બાદ હુમલાનો આરોપ, 5 લોકો સામે FIR નોંધાઈ

ખેડા જિલ્લાના માતર GIDC વિસ્તારમાં એક દુકાન પર થયેલી બોલાચાલી બાદ મારામારી અને હુમલાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને માતર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ, દુકાનમાં હિસાબની નોટના કાગળનો ઉપયોગ કરીને મોરસનું…

· 3 min read

ભાવનગરના બગદાણા ધામનું અનોખું ‘ગ્રીન કિચન’: 27 વર્ષમાં ₹26.80 કરોડના ગેસની બચત, બાયોમાસથી તૈયાર થાય છે હજારો ભાવિકોનો પ્રસાદ

વિશ્વભરમાં વધતી ઇંધણની કિંમતો અને પર્યાવરણ પ્રદૂષણ વચ્ચે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા ધામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. મહુવા તાલુકાના આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે છેલ્લા 27 વર્ષથી રસોઈ માટે LPG ગેસ અથવા લાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી.…

· 4 min read

ઝોજિલા ટનલમાં ઐતિહાસિક બ્રેકથ્રુ : ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસનો નવો અધ્યાય

ભારત 9 જૂન, 2026ના રોજ એક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. પશ્ચિમ હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતોની અંદર નિર્માણાધીન ઝોજિલા ટનલમાં અંતિમ બ્રેકથ્રુ થવા જઈ રહ્યો છે. આ પ્રક્રિયામાં ટનલના બંને છેડાઓથી ખોદકામ કરતી ટીમો મધ્યબિંદુએ આવીને જોડાશે,…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે

ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે…

· 3 min read

પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ વધી, પંજાબ-દિલ્હી-UPમાં EDના દરોડા; ₹100 કરોડ GST કૌભાંડની તપાસ તેજ

પંજાબની ભગવંત માન સરકારના પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોબાઈલ ફોનના બોગસ એક્સપોર્ટ અને GST છેતરપિંડી મામલે પોતાની તપાસ વધુ તેજ બનાવી છે. આ જ તપાસના ભાગરૂપે મંગળવારે વહેલી સવારથી ઉત્તર પ્રદેશ,…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં TMCને વધુ એક ઝટકો : પૂર્વ મેયર સબ્યસાચી દત્તાની ખંડણી કેસમાં ધરપકડ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. પૂર્વ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા પ્રભાવશાળી નેતા અને બિધાનગર નગર નિગમના પૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની કરોડો રૂપિયાની ખંડણી અને ઉઘરાણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ રાજ્યની રાજનીતિમાં…

· 3 min read

H-1B વિઝા મામલે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી કોર્ટે $1 લાખની ફીનો નિર્ણય રદ કર્યો

અમેરિકાની ફેડરલ કોર્ટે H-1B વિઝા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવા H-1B વિઝા પર લાદવામાં આવેલી $100,000 (આશરે ₹85 લાખથી વધુ)ની વિશેષ ફીને ગેરકાયદેસર જાહેર કરીને રદ કરી દીધી છે. આ નિર્ણય ખાસ…

· 4 min read