મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત :15 જાન્યુઆરીએ મતદાન, 16 જાન્યુઆરીએ પરિણામ
મુંબઈની સૌથી શક્તિશાળી અને દેશની સૌથી ધનાઢ્ય લોકલ બોડી ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આખરે જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે સોમવાર, 15 ડિસેમ્બરના રોજ જાહેરા?...