‘આપણું બંધારણ કોઈ એક પાર્ટીની દેન નથી..’ લોકસભામાં સંવિધાન ચર્ચા પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ
સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. આગામી બે દિવસ લોકસભા માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તરફ રાજ્યસભા ?...