લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...