ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી – ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ, જસ્ટિસ રંજના દેસાઈ કરશે. સમિતિના અન્ય સભ?...