ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 7 માળની બિલ્ડીંગમાં લાગી આગ
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ભયાનક આગની ઘટના સામે આવી છે, જેમાં સાત માળની ઓફિસ ઇમારત આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 40થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી ?...