વડોદરા દિવાળીપુરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, કામકાજ સ્થગિત
વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત આવી ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવ?...