‘શું પુરુષો પ્રેગનન્ટ થઈ શકે છે?’ યુએસ સીનેટરએ ભારતીય મૂળના લેડી ગાયનેકને પૂછ્યું
અમેરિકામાં ગર્ભપાતની સુનાવણી દરમિયાન એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન ડૉક્ટર અને રિપબ્લિકન સીનેટર જોશ હોલીની વચ્ચે લિંગ અને જીવવિજ્ઞાન પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ત્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી ?...