Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 21°C

તાપી જિલ્લાના વ્યારા ખાતે પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિજયાદશમીના પાવન દિવસે ધર્મક્રાંતિ સભા યોજાઈ.

તાપી જિલ્લાના વ્યારા ખાતે પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિજયાદશમીના પાવન દિવસે ધર્મક્રાંતિ સભા યોજાઈ.

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શબરીધામ મેદાન ઉપર વિજયાદશમીના દિવસે પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ની વિશાળ ધર્મક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પરમ પૂજ્ય શ્રી છોટેદાદા ના હસ્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, પૂજ્ય શ્રી છોટે દાદાએ પોતાના પ્રવચનમાં મહિલા સંગઠન “નારીશક્તિ સેના” બનાવવાની જાહેરાત કરી હતી અને એમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સભા સ્થળ ઉપર નામ નોંધાવી તાત્કાલિક આ નારી શક્તિ સેનામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં 2000 જેટલી મહિલાઓ “નારીશક્તિ સેના”માં જોડાય હતી.

 

 

રિપોર્ટ-વિકાસ શાહ(તાપી)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.