click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના વકીલે મીરઝાપુર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના વકીલે મીરઝાપુર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી
Gujarat

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના વકીલે મીરઝાપુર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી

જામીન અરજીમાં તથ્યને થયેલી ઇજાના કાગળો પણ રજૂ કરવામાં આવશે. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ બિમારીને લઈને કોર્ટમાં જામીન માંગ્યા છે.

Last updated: 2023/08/18 at 2:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ સાબરમતિ જેલમાં બંધ છે. તેની સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જેટલા સાહેદો છે. તથ્યના વકિલ નિસાર વૈધ મારફતે તથ્યએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી છે.જેની પર આવતીકાલે સુનાવણી થાય તેવી શકયતા છે. જામીન અરજીમાં તથ્યને થયેલી ઇજાના કાગળો પણ રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્ટ દ્વારા જે શરતે જામીન અપાય તે શરત સ્વીકારવાની પણ તૈયારી દર્શાવાય તેવી શકયતા છે.

Contents
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ

બીજી તરફ જામીન લેવા માટે તલપાપડ થઈ રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં. આ માટે કોર્ટમાં સારવારના દસ્તાવેજ અને કેન્સરના ભાગનો સ્કેચ રજૂ કર્યો હતો. હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવશે.

4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી

પ્રજ્ઞેશ પટેલના વકિલે કોર્ટમાં દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે અને અગાઉના કેસોમાં પણ હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટે સારવાર માટે રાહત આપી છે. પ્રજ્ઞેશ પટેલની આગામી 23 ઓગસ્ટે એપોઈન્મેન્ટ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો જ રજૂ કરાઈ છે. સારવાર લીધી કે નહીં તે સ્પષ્ટ થતું નથી. સારવાર અહીં પણ ઉપલબ્ધ છે. ઘટના બાદથી રેગ્યુલર જામીન અરજી સુધી કેન્સરનો કોઈ ઉલ્લેખ નથી.પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યનું કહેવું છે કે, તેને મોઢાનું કેન્સર છે. તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરાઈ છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: bail application, Iskon Bridge, tathya patel

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 18, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મણિપુરમાં ફરી હિંસા, મૈતેઈ શસ્ત્રધારીઓએ કુકી સ્વયંસેવકોની ચોકીને નિશાન બનાવી, 3 લોકોનાં મોત
Next Article અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઃ ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીના ચાહક બન્યા એલન મસ્ક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?