Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં પ્રવૃત્તિ યોજાઈ

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન)માં  પ્રવૃત્તિ યોજાઈ

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર (તપોવન) માં પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને રાહુલભાઇ દવે ની આગેવાની હેઠળ ચાલતી તપોવનની પ્રવૃત્તિમાં અનેકો પ્રવૃત્તિ તપોવન સેન્ટરમાં ચલાવવામાં આવે છે.

આ વખતે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર માં સોફ્ટ ટોય બનાવાની પ્રવૃત્તિ કરાવામાં આવી અને સોફ્ટ ટોય માં “ગણપતિ દાદા , ટેડીબીયર, અને રેબીટ” બનાવવામાં આવ્યાં જો ગર્ભવતી બેહનો સોફ્ટ ટોય બનાવાની પ્રવૃત્તિ કરે છે, તો આવનાર બાળક માં સ્વ અભિવ્યક્તિ, હાથ અને આંખ નું સંકલન, એકાગ્રતા, નવીનતા જેવા ગુણોનો સંચાર થાય છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.