Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો

શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો

રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સૂર્ય તિલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રામનવમીના દિવસે રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.