Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

ખારું ખાવાની આદત શરીરને ખોખલું કરશે, વધારે પડતું મીઠું ખાવાથી 6 હઠીલા સાઈડ ઈફેક્ટ

ખારું ખાવાની આદત શરીરને ખોખલું કરશે, વધારે પડતું મીઠું ખાવાથી 6 હઠીલા સાઈડ ઈફેક્ટ

કોઈ પણ ખોરાક મીઠા વિના અધૂરો લાગે છે. ભલે તમે સ્વાદ અનુસાર મીઠું ખાતા હોવ પરંતુ જાણે અજાણ્યે મીઠાનું વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે. વધારે મીઠુ ખાવાથી હાર્ટ ફેલ્યર અને કિડની ફેલ્યરના ખતરો વધી જાય છે. ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓનું કારણ માનવામાં આવે છે. તો ચાલો વધુ મીઠું ખાવાથી થતા નુકસાન વિશે જાણીએ.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.