click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ…
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ…
Gujarat

GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ…

ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

Last updated: 2023/08/28 at 5:37 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ચંદ્રયાન 3 ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ભારતીય મૂળના 21 ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO)ની યાદી જાહેર કરી છે જેમાં ગૂગલ(Google)થી લઈને યુટ્યુબ(Youtube) સુધીની મોટી કંપનીઓની કમાન ભારતીયોના હાથમાં છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરાયેલી યાદી જોઈને ટેસ્લા(Tesla)ના સીઈઓ ઈલોન મસ્ક(Elon Musk) પણ ચિંતિત છે. આ મોટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીયોને બિરાજમાન જોઈને તેમણે પોકહ્યું કે તે પ્રભાવશાળી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(Tesla CFO) બન્યા છે જે થોડા દિવસો પહેલા જચેરી કિર્કહોર્ન પોતાના પદ પરથી હટી ગયા હતા.

CEO of Alphabet Google 🇮🇳
CEO of Microsoft 🇮🇳
CEO of YouTube 🇮🇳
CEO of Adobe 🇮🇳
CEO of World Bank Group 🇮🇳
CEO of IBM 🇮🇳
CEO of Albertsons 🇮🇳
CEO of NetApp 🇮🇳
CEO of Palo Alto Networks 🇮🇳
CEO of Arista Networks 🇮🇳
CEO of Novartis 🇮🇳
CEO of Starbucks 🇮🇳
CEO of Micron Technology…

— World of Statistics (@stats_feed) August 26, 2023

 ચાર કંપનીઓમાં મહિલા CEO ના હાથમાં કમાન

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 21 કંપનીઓને લિસ્ટ કરી છે જેમાં અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે, જ્યારે બાકીની 20 કંપનીઓમાં ભારતીયો સીઈઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટી કંપનીઓમાં ભારતીય મૂળના CEOની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સિદ્ધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચાર કંપનીઓમાં મહિલાઓને સીઈઓ બનાવવામાં આવી છે.

 

 

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: ceo, Google, youtube

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે, રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે કોઈ જાહેરાત નહીં
Next Article 2023માં ધારાસભ્યોના મંથનમાંથી બહાર આવ્યું ‘અમૃત’, તો શું ભાજપ 2024માં ફોર્મ્યુલા અજમાવશે?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?